લોક્લઝ.ઇન્ફૉ
તમારા ધંધા નો અવિરત વિકાસ
લોક્લઝ. ઇન્ફૉ માં તમારું સ્વાગત છે.
આજના ટેકનોલોજી યુગ માં કોણ પોતાના ધંધા નો વિકાસ કરવા નથી માંગતુ? પણ તેના માટે તો ભાઈ મસ મોટી જાહેરાતો કરવી પડે. અને એવું કઈક કરવું પડે કે જેથી લોકો આપણે યાદ રાખતા થઈ જાય.
શું તમે પણ એજ ભ્રમ માં રહો છો?
શું તમને ખબર છે, હવે તમે લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરી અને ખુબજ વ્યાજબી ભાવે તમારા ધંધા ની જાહેરાત વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકો છો? જી હા, હવે અમારી નવી ટેકનોલોજી ની મદદ થી તમે તમારું ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ નજીવા ખર્ચ થી બનાવી શકો છો અને તે તમારા વૉટ્સઅપ પર શેયર પણ કરી શકો છો.
ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ એટલે શું?
ડિજિટલ કાર્ડ એ તમારા ધંધા ની ડિજિટલ લિન્ક છે જે તમારા ધંધા વિષે સંક્ષિપ્ત માહિતી તેમજ તમારો સંપર્ક વોટ્સેપ દ્વારા કરી શકે તેવી વ્યવસ્થા. તમે તમારા બધાજ કોન્ટેક સાથે વૉટ્સઅપ અને બીજા બધા માધ્યમ થી વહેચી શકો છો.
ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ ના ફાયદાઑ શું છે?
આ ડિજિટલ કાર્ડ હોવાથી તેને પ્રિન્ટ કરવા ની જરૂર નથી, તે તમારા મોબાઈલ માં એક લિન્ક ની જેમજ રહે છે. આ લિન્ક તમે કોઈ પણ સાથે સહેલાઈથી શેયર કરી શકો છો. તેના માધ્યમ થી તમારા ગ્રાહક તમારો સીધો જ સંપર્ક વોટ્સેપ દ્વારા કે ફોન કરી શકે છે. તમે એ કોઈપણ સાથે શેયર કરી શકો છો જે તમારીજ માહિતી આપશે.  
•    સહેલાઈ થી વહેચી શકાય
•    વધુ ને વધુ લોકો સુધી પહોંચે
•    પ્રિન્ટિંગ નો ખર્ચ બચે
•    વોટ્સેપ માં હોવાથી સંપર્ક તરતજ સંચવાય જાય છે

ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ બનાવવા શું જોઈશે?
આ ડિજિટલ કાર્ડ બનાવવા આપણે ફક્ત તમારા ધંધા ની પ્રાથમિક માહિતી જેવી કે તમારો લોગો, ધંધા નું નામ, સરનામું અને સંપર્ક નંબર અને એક કે બે સારા ફોટા, પ્રોડક્ટ ની માહિતી, સેવાઓ ની વિગતો વગેરે. 
ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ માં શું શું માહિતી મૂકી શકાય?
તમારો લોગો, વોટ્સેપ નંબર, બીજનેસ ની માહિતી, પ્રોડક્ટ ના ફોટા, ઓફર કે સેલ વિષે ની માહિતી, વિડીયો, ઓડિયો, કેટેલોગ,વગેરે.
ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ કેવીરીતે બનાવવું?
તમે નીચે મુજબ નું ફોર્મ ભરી અને અમને મોકલી શકો છો અથવા જો તમને તેમ મુશ્કેલી પડતી હોય તો તમે અમને ૭૨૭૨૦ ૩૦૩૧૨ વોટ્સેપ કરી શકો છો. અમે તમારી માહિતી ફોર્મ માં ભરી અને અપલોડ કરી આપીશું.
શું તેનો ડેમો મળી શકે?
આપ નીચે આપેલ લિન્ક જોઈ શકો છો.

ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ ની માહિતી માં અપડેટ કેવી રીતે કરી શકશે?
તમે અમને ૭૨૭૨૦ ૩૦૩૧૨ વોટ્સેપ કરી શકો છો. અમે તમારી માહિતી ફોર્મ માં અપડેટ  કરી આપીશું.
ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ બનાવવા નો ખર્ચ કેટલો થશે?
ડિજિટલ વીજઈટિંગકાર્ડ કાર્ડ બનાવવા નો ખર્ચ ફક્ત રૂપિયા ૯૯ પ્રતિ વર્ષ છે.

1.  Design Support :   અમારા અનુભવી ગ્રાફિક્સ ડિઝાઈનર તમને એક ચોરસ, કલર અને ક્રિયેટીવ એડ બનાવી આપશે.
2.  Whatsapp Support :   તમને એક જ ક્લિકમાં સીધી ઈન્કવાયરી મળે તે માટે તમારી એડ નીચે પર્સનલ વોટ્સએપ બટન (Live Chat) આપવામાં આવે છે.
3.  Service Details :   તમારા બિઝનેસ વિશે, તમારી સર્વિસીસ વિશે તમે માહિતી આપી શકો છો.
5.  Image Viral :   અમારા ડિઝાઈનરે બનાવેલી તમારી એડને દર મહિને અમારા 6 ફેસબુક પેજીસ, ટ્વીટર અને ઈનસ્ટાગ્રામ પેજીસ ઉપર વાઈરલ કરવામાં આવે છે.
8.  Website Support :   એડની નીચે તમારી વેબસાઈટની લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમારી સર્વિસીસ પણ જોઈ શકે.
9.  Google Map Support :   તમારા એડ્રેસની ગુગલ લીંક પણ એડ કરી આપવામાં આવે છે. જેથી લોકો તમને મળવા તમારી ઓફિસ કે શોપ સુધી સરળતાથી પહોંચી શકે.
એડ બન્યા પછી એ એડ સૌથી પહેલા તમને જ બતાવવામાં આવશે અને તમારી સંમતી મળ્યા પછી જ એ એડ ઓનલાઈન અને વાઈરલ થશે.

Latest Ads